Tournament ScheduleIn English

તારીખ સાંજે ૬ .૪૫ સાંજે ૭ .૩૦ સાંજે ૮ .૧૫ રાત્રે ૯ . ૦૦
૭ / ૧ / ૨૦૧૮ મરસીલેશ સ્ટ્રાઈકર્સv/sસ્માર્ટ ડોગીસ સ્કોર્પીયન્સv/sઅમદાવાદ બુલ્સ માસ્ટર બ્લાસ્ટર ૭v/sસ્માર્ટ ડોગીસ એમ એસ ડી v/sઆનંદ નિકેતન ટાઇગર્સ
૮ / ૧ / ૨૦૧૮ સ્ક્વેર આઉટ ૭ v/sઅમદાવાદ બુલ્સ ટસ્કર્સ v/sગોગા સીસી ખોડીયાર સીસી v/sસ્કોર્પીયન્સ માસ્ટર બ્લાસ્ટર ૭ v/sટસ્કર્સ
૯ / ૧ / ૨૦૧૮ એમ એસ ૭ v/sયુનાઈટેડ સેવન એસ એસ ટીમ v/sખત્રી ૦૦૭ જ્ઞાનમંદિર ગેન્ગ્સ v/sમસ્તિ ટીમ દેસાઈ સીસી v/sએસ જી સુપર કિંગ્સ
૧૦ / ૧ / ૨૦૧૮ ૭ ફાઈટર્સ v/sસ્ક્વેર આઉટ ૭ યુનાઈટેડ સેવનv/sઅમદાવાદ લાયન્સ ખોડીયાર સીસી v/sજ્ઞાનમંદિર ગેન્ગ્સ ટીમ મસ્તિ v/sએન્જલ સીસી
૧૧ / ૧ / ૨૦૧૮ એમ એસ સેવન v/sઆનંદ નિકેતન ટાઇગર્સ ખત્રી ૦૦૭v/sએસ જી સુપર કિંગ્સ દેસાઈ સીસી v/sગોગા સીસી એમ એસ ડી v/sઅમદાવાદ લાયન્સ
૧૨ / ૧ / ૨૦૧૮ હર્ષ v/sભાવસાર બ્લાસ્ટર્સ ૭ ફાઈટર્સ v/sટર્ફ ટ્રેકર્સ ટર્ફ ટ્રેકર્સ v/sડ્રીમ ૭ એસ એસ ટીમ v/sએન્જલ સીસી
૧૬ / ૧ / ૨૦૧૮ મરસીલેશ સ્ટ્રાઈકર્સ v/sરોયલ સ્ટ્રાઈકર્સ ડ્રીમ ૭ v/sહર્ષ રોયલ સ્ટ્રાઈકર્સv/sભાવસાર બ્લાસ્ટર્સ v/s
૧૭ / ૧ / ૨૦૧૮ ક્વાટર ફાઈનલ
ક્વાટર ફાઈનલ
ક્વાટર ફાઈનલ
ક્વાટર ફાઈનલ
૧૮ / ૧ / ૨૦૧૮ સેમી ફાઈનલ
સેમી ફાઈનલ
ફાઈનલ

સ્પર્ધા ના નિયમો

  • રમત થ્રો બોલ થી રમાશે જેમાં વાઈડ અને નો બોલ ગણત્રી માં લેવાશે, જેનો એક રન ગણવામાં આવશે.
  • નો બોલ પર ફ્રી હીટ આપવામાં આવશે
  • LBW માન્ય ગણાશે નહીં.
  • માત્ર બોલર ની પાછળ ની નેટ માં ડાયરેક્ટ બોલ પહોચશે એ ૬ રન અને પીચ પડી ને કે અન્ય રીતે જશે એ ૪ રન ગણાશે. અન્ય દિશા ઓમાં રન દોડી ને લેવાના રહેશે.
  • એક ખિલાડી વધુ માં વધુ ૨ ઓવર નાખી શકશે.
  • આખરી બચેલ ખિલાડી રમી શકશે.
  • ટાઈ ના સંજોગ માં સુપર ઓવર રમાડવામાં આવશે.
  • નેટ કે જેની ઉંચાઈ ૩૨ ફૂટ છે એની બહાર બોલ જાય એ ખિલાડી આઉટ ગણાશે.
  • એમ્પાયર ના નિર્ણય આખરી ગણાશે.
  • cricheroes એપ્લીકેશન ના પોઈન્ટ ટેબલ અનુસાર હાઈએસ્ટ્ટ પોઈન્ટ મેળવનાર ૮ ટીમો ક્વાટર ફાઈનલ માં જશે.